GIR GADHADAGIR SOMNATH
ગીર ગઢડા એક દિવાળી માનવતાની” અભિયાન હેઠળ ગામમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારજનોને કપડાં, ચંપલ, સ્વેટર, ડ્રેસ, સાડી ચીજવસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું.
ગીર ગઢડા તાલુકાના સેવાસદન સામે દિવાળીની ઉજવણી માત્ર દીવા બળાવીને નહિ, પણ હૃદયમાં માનવતાની જ્યોત પ્રગટાવીને કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ધીરે ધીરે ઉજાસ ફેલાય છે, જ્યારે કોઈ એક દીવો માનવતાનું પ્રકાશ બની જાય છે.
ગીર ગઢડા તાલુકાના સેવાસદન સામે દિવાળીની ઉજવણી માત્ર દીવા બળાવીને નહિ, પણ હૃદયમાં માનવતાની જ્યોત પ્રગટાવીને કરવામાં આવી.
“એક દિવાળી માનવતાની” અભિયાન હેઠળ ગામમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારજનોને કપડાં, ચંપલ, સ્વેટર, ડ્રેસ, સાડી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું.
આ યત્નનો મૂળ ભાવ એ હતો કે
પ્રકાશ સૌ સુધી પહોંચે, કોઈપણ અજવાળાના હકથી વંચિત ન રહે
અવા નિઃસ્વાર્થ સેવાકાર્યોથી ગીર ગઢડા જેવી ધરતી પર માનવસેવાની નવી ઉંમલ ચિહ્નિત થાય છે. આવા કાર્ય સૌમ્ય પ્રકાશ જેમ, સમાજમાં સાચા પરિવર્તનના પાયાનું શિલ્પ બને છે. આ માનવતાની દિવાળી નો કાર્યક્રમ વેરાવળ માં પણ 15/10/2025 ના રોજ યોજા છે