તા.૧૫.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:અમદાવાદ ખાતે બનેલ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લવાયો
વિમાન દુર્ઘટના કાટમાળમાં ફસાયો હતો દાહોદનો યુવક બીજે મેડીકલ કોલેજના મેસમા જમ્યા બાદ બહાર આવતા સમયે બની ઘટના યુવક ઉપર વિમાનનું કાટમાળ પડયું દાહોદનો યુવક જીતકુમાર ગોવિંદ ભાઈ ભુરિયાને સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયો યુવકને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી