GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સ્વ રમેશભાઈ જીવાભાઈ વણોલને ૧૧મી વાર્ષિક પુણ્યતિથિએ શ્રઘ્ધાંજલિ
MORBI:મોરબી સ્વ રમેશભાઈ જીવાભાઈ વણોલને ૧૧મી વાર્ષિક પુણ્યતિથિએ શ્રઘ્ધાંજલિ
સ્વ રમેશભાઈ જીવાભાઈ વણોલ
સ્વ.તા.૧૬-૧૦-૨૦૧૪ આસો વદ ૮ ને ગુરુવાર – અચાનક લીધી વિદાયે મન હજુ માનતું નથી કે આપ અમારી વચ્ચે નથી,ઉદય એનો અસ્ત આ સનાતન સત્ય હોવા છતાં કેટલાક મૃત્યુ એવા હોય છે કદી વિસરાતા નથી …
પ્રભુ આપના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના…
ગં.સ્વ.મંજુલાબેન રમેશભાઈ વણોલ,આકાશભાઈ રમેશભાઈ વણોલ,સુમનબેન આકાશભાઈ વણોલ ગૌતમભાઈ રમેશભાઈ વણોલ ,ત્રિવેણીબેન રમેશભાઈ વણોલ ,ધ્યાન આકાશભાઈ વણોલ ઝીલ આકાશભાઈ વણોલ