BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા ભાજપ અધ્યક્ષને ગઢ – મડાણા ભાજપ પરિવાર દ્રારા નૂતનવર્ષાભિનંદન પાઠવાયા

24 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ભાજપ અધ્યક્ષને ગઢ – મડાણા ભાજપ પરિવાર દ્રારા નૂતનવર્ષાભિનંદન પાઠવાયા
બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ – પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાને ખારિયા ઓગડ ફાર્મહાઉસ ખાતે પાલનપુર તાલુકા ભાજપ ટીમ તેમજ ગઢ – મડાણાના ભાજપ અગ્રણીઓ અમૃતભાઈ દેસાઈ (ગઢ) , ઇશ્વરસિંહ સોલંકી , કરશનભાઈ ભટોળ , રામસિંહ દરબાર, જયંતિભાઈ બાઇવાડિયાએ વિક્રમ સંવત 2082 નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!