GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઇન્ડિયા ટીવી , ગુજરાત ફર્સ્ટનાં રિપોર્ટર અને ઇન્ડિયા એક્ઝેટ ન્યૂઝના ફાઉન્ડર નિલેશભાઈ પટેલનો આજે જન્મ દિવસ

 

MORBI:મોરબી ઇન્ડિયા ટીવી , ગુજરાત ફર્સ્ટનાં રિપોર્ટર અને ઇન્ડિયા એક્ઝેટ ન્યૂઝના ફાઉન્ડર નિલેશભાઈ પટેલનો આજે જન્મ દિવસ

 

 

મોરબી જિલ્લામાં છેલ્લા 17 વર્ષ કરતા પણ વધારે સમય થી અલગ અલગ સમાચાર પેપરમા પત્રકાર તરીકે ફરજ બજાવી હાલ દેશની નામી ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટીવી તેમજ ગુજરાતની ઝડપી થી વિકસતી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના મોરબી જિલ્લાના પત્રકાર તરીકે ફરજ બજાવતા અને ઇન્ડિયા એક્ઝેટ ન્યૂઝના ફાઉન્ડર નિલેશભાઈ પટેલનો આજે જન્મ દિવસ છે. મિલનસાર સ્વભાવ અને હંમેશા તમામ લોકોની મદદ માટે તત્પર હાલની સામાજિક સમસ્યા વિશે બેબાક મંતવ્ય આપતા ઊંડા વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા નીલેશભાઈ પટેલને તેમના જન્મ દિવસ નિમિત્તે પરિવાર ,મિત્રો સામાજિક અને રાજકીય. આગેવાનો દ્વારા તેમના મોબાઈલ ન 7984347007 ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

Back to top button
error: Content is protected !!