યુવા સામાજિક કાર્યકર મહેન્દ્ર આયલાણીનો આજે જન્મદિવસ

યુવા સામાજિક કાર્યકર મહેન્દ્ર આયલાણી નો આજે જન્મદિવસ
યુવા સામાજિક કાર્યકર તથા સૌરાષ્ટ્ર સેતુ સાંધ્ય દૈનિકના પ્રકાશક મુદ્રક માલીક મહેન્દ્ર આયલાણી નો 5 નવેમ્બરે જન્મદિવસ નાની ઉમરમાં પોતાની કારદીદી બનાવી અને લોકો નો સમાજસેવા નો લાભ ઉઠાવતા લોકોની જરૂરિયાત ના પુરી પાડતા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે અને બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાઓનું,નિઃશુલ્ક સરબત વિતરણ,છાશ વિતરણ, મહેંદી સ્પર્ધા,સમૂહ લગન,જેવા અનેક આયોજનો કરી અને લોક કલ્યાણ લોક ઉપયોગી બન્યા છે એવા મહેન્દ્ર આયલાણી ને જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવતા પપ્પા સુરેશભાઈ આયલાણી મમ્મી કવિતાબેન આયલાણી ભાઈ કરણ આયલાણી બેન ભાવનાબેન આયલાણી તથા મિત્રો સૌરાષ્ટ્ર સેતુ સાંધ્ય દૈનિકના ની ટિમ તથા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ટિમ દ્વારા જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ આપ શુભકામનાઓ પાઠવી શકો છો મો.8200012906








