MORBI મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા તાલુકા ના અલગ અલગ ગામો ના ખેડૂતો ને થયેલ નુકશાની મુલાકાત લીધી

MORBI મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા તાલુકા ના અલગ અલગ ગામો ના ખેડૂતો ને થયેલ નુકશાની મુલાકાત લીધી
આજ રોજ મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના અલગ અલગ ગામો મા કમોસમી વરસાદ થી ખેડૂતો ને થયેલ નુકશાન બાબતે જાણકારી મેળવી અંને ખેડૂતો સાથે મળી ને તેમના પાક જેવા કે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો મા થયેલ નુકશાની ની સમીક્ષા કરી. આવનારા સમય મા મોરબી જીલ્લા ના ખેડૂતો ને થયેલ નુકશાન નું પૂરું વર્તર મળે તેમજ ખેડૂતો ફરી પાછા પગ ભર થય શકે એમના માટે ની ખેડૂતો ની વેદના અંને માંગણી સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને સરકાર જો યોગ્ય ન્યાય નહીં આપે તો મોરબી ના ખેડૂતો ને સાથે રાખી આંદોલન પણ કરવા મા આવશે આ સમયે આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, કે ડી બાવરવા, દિવ્યેશ મગુનીયા તેમજ તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા, રાજુભાઈ રૈયાની, પ્રવીણભાઈ ફેફર હાજર રહ્યા હતા











