GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર કારગિલ પેટ્રોલ પમ્પ થી ગોધરા ભાગોળ ચોકડી સુધી રોડ ની કામગીરી દબાણ દુર નહીં થતા અટવાઈ.

સંતરામપુર કારગિલ પેટ્રોલ પમ્પ થી ગોધરા ભાગોળ ચોકડી સુધી રોડ ની કામગીરી દબાણ દુર નહીં થતા અટવાઈ.

અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર નગરપાલિકા હસતક આવેલ કારગિલ પેટોલ પંપ થી ગોધરા ભાગોળ ચોકડી સુધી નો રોડ ટુ લાઈન રોડ વચચે ડીવાઈડર સાથેનો મંજુર થયેલ છે ને આ વિસતારની ચોમાસા ના પાણી ની સમસયા હલ કરવામાટે ભુગૅભ ગટર નું કામ મંજુર થયેલ ને એજનસી દવારા કેટલુંક કામગીરી કરેલ છૅ. જે આ ભુગૅભ ગટરની કામગીરી છેલલા કેટલાક સમયથી બંધ છે.

 

જે કામગીરી થયેલ છે તે કામગીરી પલાન એસટીમેનટ મુજબની નહીં કરાયેલ હોઈ તેની ટેકનીકલી તપાસ થાય તે જરુરી જણાય છે.
કારગિલ પેટોલ પમપ થી બસ સ્ટેશન ચોકડી સુધી નો રોડ મંજુર થયો પરંતુ આ રોડ નિયમોનુસાર રીબન ડેવલેપમેનટ હેઠર ની માપણી નહીં થતા આ રસતાની કામગીરી ધોચમા પડેલ છે.

શહેરી વિસતારમા રીબનડેવલેપમેનટ ની જે નીયમ ને જોગવાઈ હોય તે મુજબની માપણી નગરપાલિકા સંતરામપુર દવારા કરાવી ને રોડ નું દબાણ ને અડચણ રુપ બાધકામ કે જે કાઈ હોય તે કોઈની પણ શેહશરમ વગર કે ભેદભાવ વગર કે રાજકીય દબાણ કે ભલામણ ને વશ થયા વગર સંતરામપુર નગરપાલિકા દવરા દુર કરીને આ વિસતારની કાયમી ટાફીકની સમસયા નો અંત લાવવા લોકોની લાગણી અને માંગણી છે.

સંતરામપુર નગરપાલિકા મંજુર થયેલ પલાન એસટીમેનટ મુજબ નગરના હીતમા ને નગરના વીકાસ મા કામગીરી કરે તેમ નગરજનો ઈચછી રહેલ છે.

તસવીર. અમીન કોઠારી મહીસાગર

ભુગૅભગટરની પાઈપોની તસવીર

Back to top button
error: Content is protected !!