ડેડીયાપાડામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્થળની મુલાકાત લીધી.
ડેડીયાપાડામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્થળની મુલાકાત લીધી.

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5352;
AI_Scene: (-1, -1);
aec_lux: 54.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 43;
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : દેડિયાપાડા
નર્મદા જિલ્લાની ડેડીયાપાડા ખાતે દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી ના આગમન પહેલા તળાવમાં તૈયારીઓ ચાલી રહેલી હોય તેના અનુસંધાને ભાજપના દરેક કાર્યકરો હોદ્દેદારો તેમજ દેશના તમામ તંત્ર તૈયારીઓ પૂર જોશમાં કામ કરી રહેલ છે જેને લઈને નવ નિયુક્ત ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્મા એ ડેડીયાપાડા આવી ઈન્દ્રાકાર સંસ્થામાં પાર્ટીના દરેક હોદ્દેદાર સાથે વિમોચન કરી સૂચન સલાહ આપી તેમજ પીઠાગ્રાઊન્ડખાતે આવી જગ્યાની નિરીક્ષણ કરી હતી,
જણાવ્યું કે કોઈપણ જનતાને તકલીફ ના પડે એ ધ્યાને લઈ જે તે તમામ હોદ્દેદારો તેમજ અધિકારીઓને પૂર્વ તૈયારીઓ કરવાની મંજૂરી આપી અને જનતાને તકલીફ ના પડે તે ધ્યાને રાખવા કડક સૂચનાઓ આપી હતી સાથે અલગ અલગ વિસ્તારના એમએલએ સાંસદો જિલ્લા તાલુકાના પ્રમુખો નાના મોટા હોદ્દેદારો તમામ પદ્ધ અધિકારીઓ હાજર રહ્યા હતા


