MORBI:મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે.

MORBI:મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે.
મોરબીના સંસ્કાર ઇમેજિંગ જીઆઇડીસી ખાતે જીવનને પૂર્ણ કળાએ ખિલવવા. અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી
પ્રાણાયામ – ધ્યાન – યોગ્ય ખોરાકની સમજ – યોગાસન – આંતરિક સમજણ સદા આંનદ માં રહેવાની કળા માટે સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેમકે હઠીલા રોગોમાં રાહત થાય છે યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે.ગેસ એસીડીટી કબજિયાતમાં ફાયદા,વજન ઘટાડવા માટેની સરળ પદ્ધતિ શીખવવામાં આવશે તો શિબિરમા આવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તા.07/12/2025 રવિવાર- સમય :7.00 કલાકે સાંજે-સ્થળ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઇડીસી મેન રોડ મોરબી નીચે મજબના સંપર્ક નંબર પર : નવનીત કુંડારિયા મો.9825224898 ધ્રુવ દેત્રોજા મો.9913111202
અંબારામ કવાડીયા મો.9825263142 પર રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે.







