આણંદ જિલ્લાના ગોવિંદ ભાઈ પોપટ ભાઈ ભ્રરંભટ્ટએ કેટલાને વ્યાજમાં પોપટ બનાવ્યા

આણંદ જિલ્લાના ગોવિંદ ભાઈ પોપટ ભાઈ ભ્રરંભટ્ટએ કેટલાને વ્યાજમાં પોપટ બનાવ્યા
તાહિર મેમણ – આણંદ – 18/11/2025 – આણંદ જિલ્લામાં અનેક લોકોને ઘર પરિવાર વિહોણા કરનાર આ ચક્રવૃદ્ધિ વ્યાજ ખોર જલસણ નો ગોવિંદ ભ્રમભટ્ટ ઉર્ફે બારોટ સામે હર્ષસંઘવી સાહેબનના નિવેદન પ્રમાણે વરઘોડો આ ગોવિંદ નો નીકળશે કે કેમ.?*
શું પ્રતિક પટેલ ઉર્ફે સોમાં ભાઈ પાસેથી ગોવિંદ ભાઈએ રૂપિયા કેટલા લીધા એની પાસેથી વ્યાજ ની લાલચે 10 લાખ લઈ એક પાર્ટીને તેમને મહેશ ભાઈ કાનજી ભાઇ સોલંકી ને પાંચ ટકા લેખે આપ્યા હોય જેમાંથી મહેશભાઈ યે 10 ચેક અલગ અલગ બેંકના આપ્યા હોવાનું પણજાણવા મળેલ છે.?
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરીયાદી દ્વારા સાડા બાર લાખ જેવી રકમ ચૂકવી હોવા છતાં પણ એકપણ ચેક પરત નથી અપાતા સાડા આઠ લાખ જેટલા રૂપિયા ઓનલાઇન જી પે કરેલા હોવા છતાંય બીજા અનેક રૂપિયા રોકડા આપેલ હોવા છતાંય આ વ્યાજખોર દ્વારા રૂપિયાનું દબાણ ચેક બેંકમાં નાખી ને રૂપિયાનું ખોટું દબાણ કેટલું વ્યાજબી.?
મહેશ ભાઈ દ્વારા ગુજરાતના અનેક અલગ અલગ અધિકૃત ઉચ્ચકક્ષાઓ ઉપરની જગ્યાઓમાં અરજી કરી ન્યાયની માગણી કરી હોવાનું જાણવા મળેલ છે.
અગાઉના દિવસોમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને બોરસદ પોલીસ સ્ટેશનમાં આ વ્યાજખોર ઉપર અરજી થયેલ હોય તેવું પણ જાણવા મળેલ છે.!*
આ ખંભાત તાલુકાના જલસણ ગામમાં રહેતા ગોવિંદ વ્યાજખોરોના આતંક સામે આણંદ જિલ્લાના અનેક પોલીસે શરૂ કરી કડક કાર્યવાહી.
* આણંદ જિલ્લાની જનતાનું શોષણ કરતા વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ ક્યારે.??
* આણંદ જિલ્લાની પરેશાન જનતાને પોલીસનો સંપર્ક કરવા અધિકારીઓની સુચના.!
* આણંદ જિલ્લાના વ્યાજખોર શખ્સો સામે કરાશે કડક કાર્યવાહી અને આવનાર દિવસોમાં PASA થાય તેમાં નવાઈ નહીં.!
આણંદ જિલ્લાના વ્યાજખોરોના આતંકને નાબુદ કરવા પોલીસનું નવું અભિયાન હાથ ધરવામાં આવશે કે કેમ.?




