
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા નેત્રંગ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન/કલા ઉત્સવ-૨૦૨૫નું આયોજન પી.એમ.શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું.પરંતુ નિમંત્રકોએ સ્થાનિક પત્રકારો ની સાથે વ્હાલા દવલાની નીતિ રાખી તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવ-૨૦૨૫મા નહિ બોલાવતા લોકોમાં ચર્ચાનો વિષય..



