GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA ટંકારાના મિતાણા ગામે મહિલા કોંગ્રેસ સંગઠનની મિટીંગ યોજાઈ




TANKARA ટંકારાના મિતાણા ગામે મહિલા કોંગ્રેસ સંગઠનની મિટીંગ યોજાઈ


નારી ન્યાય સદસ્યતા અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના મીતાણા ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ અને ઉપપ્રમુખ કલ્પના જોશી ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રભારી શોભના બેન ભાવસાર,મહિલા પ્રમુખ દમયંતી બેન નિરંજની તથા ટંકારા તાલુકા મહીલા પ્રમુખ જ્યશ્રી બેન ઉપસ્થિત રહ્યાં હતા.જેમાં સંગઠન મજબૂત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




