AMRELI CITY / TALUKOGUJARATRAJULA
રાજુલામાં વિદ્યાબેન લાલવાણીની લીગલી ડિપાર્ટમેન્ટ દ્વારા નોટરી તરીકેની નિમણુક

રાજુલામાં વિદ્યાબેન લાલવાણીની લીગલી ડિપાર્ટમેન્ટ દ્વારા નોટરી તરીકેની નિમણુક
રાજુલા જાફરાબાદ કોર્ટમાં જાણીતા મહિલાવકીલ શ્રી વિદ્યાબેન મોહનભાઈ લાલવાણીની સેક્રેટરી ઓફ ગવર્મેન્ટ ગુજરાત દ્વારા લીગલની ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રી નોટરી તરીકે પ્રથમ નિમણૂક થઈ છે શ્રી વિદ્યાબેન છેલ્લા 26 વર્ષ થી વકીલાત કરી રહ્યા છે તેઓ ખાસ કરીને પોલીસ કેસ અને ચેક રિટર્ન કેસ ની કામગીરી તેની સારી આવડત છે ત્યારે આ નિમણૂકને રાજુલા જાફરાબાદ ના વકીલો તેમજ તેમના પરિવાર તેમજ તેમના ગ્રુપ માં આ નિમણુકને આવકારી છે
ત્યારે આ બાબતે વિધાબહેન લાલવાણીએ જણાવેલ કે સમગ્ર રાજુલા તાલુકામાં મહિલા નોટરી તરીકે પ્રથમ મારી નિમણૂક થતા હું ખુશી અનુભવ છું





