GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ભારતી વિધાલય શાળામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા” વ્યસન મુક્તિ મહા અભિયાન ” કાર્યક્રમ યોજાયો

 

MORBI: મોરબી ભારતી વિધાલય શાળામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા” વ્યસન મુક્તિ મહા અભિયાન ” કાર્યક્રમ યોજાયો

 

ભારતી વિધાલય શાળામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર – શાંતિકુંજ દ્વારા સંચાલિત ગાયત્રી ચેતના કેન્દ્ર – મોરબી આયોજિત ” વ્યસન મુક્તિ મહા અભિયાન ” કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય વક્તા શ્રી શૈલેષભાઈ ભટ્ટ સાહેબ ( DY.DDO ) વાત્સલ્યભાઈ ગડારા અને જીતેન્દ્રભાઈ સાણજા હાજર રહ્યા હતા.જેમાં ભટ્ટ સાહેબે દરેક વિધાર્થીઓને વ્યસન મુક્તિ અભિયાન થી વાકેફ કરેલ તેમજ કઈ રીતે વ્યસન મૂકી શકીએ તે બાબતે ચર્ચા કરેલ.તેમજ શાળાના દરેક બાળકોને સંકલ્પ પણ લેવડાવેલ કે હું વ્યસન કરીશ નહીં અને બીજાને વ્યસન મુક્ત કરીશ . અંતમાં શાળા પ્રમુખ શ્રી હિતેશભાઇ મહેતાએ વ્યસન થી પરિવારને થતી આર્થિક અને શારીરિક નુકસાની વિશે માહિતી આપી.શાળા સંચાલક શ્રી કૌશલભાઈ મહેતા એ આવેલ તમામ ગાયત્રી પરિવારના સભ્યોનો આ વ્યસન મુક્તિ અભિયાનની માહિતી આપીને જાગૃતતા ફેલાવવા બદલ આભાર વ્યકત કરેલ

Back to top button
error: Content is protected !!