MORBI:મોરબીના એડવોકેટ હાર્દિક ગીરી ગોસ્વામી ના પુત્ર ક્યુટ બોય તત્સતગીરી ગોસ્વામી નો જન્મદિવસ નિમિતિ શુભેચ્છાઓ ની વર્ષા

MORBI:મોરબીના એડવોકેટ હાર્દિક ગીરી ગોસ્વામી ના પુત્ર ક્યુટ બોય તત્સતગીરી ગોસ્વામી નો જન્મદિવસ નિમિતિ શુભેચ્છાઓ ની વર્ષા
મોરબી ખાતે ન્યાય મંદિરમાં કાયદા નિષ્ણાંત યુવા એડવોકેટ હાર્દિક ગીરી ગોસ્વામી જે કાનૂની પુસ્તકોનું જ્ઞાન મેળવી ન્યાય તેના આશિલોને અપાવવા જાણીતા છે ત્યારે બહોળો મિત્ર વર્ગ ધરાવતા હાર્દિક ગીરી ગોસ્વામીના ક્યુટ બોય તત્સત ગીરી ગોસ્વામી નું 14 12 2025 ના રોજ નવ વર્ષ પુરા કરી દસમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે વડીલો માતા પિતા સહિત પરિવારજનો સગા સંબંધીઓ વકીલો પત્રકારો ડોક્ટર શિક્ષકો અને સામાજિક શ્રેષ્ઠ વ્યક્તિઓ ક્યુટ બોય તત્સત ગીરી ગોસ્વામીને તેના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ સાથે શુભેચ્છા અભિનંદન ની વર્ષા કોઈ રૂબરૂ તો કોઈ સોશિયલ મીડિયા ના માધ્યમથી whatsapp સ્ટેટસ સ્ટેગ્રામ facebook માં ક્યુટ બોય તત્સત ગીરી ગોસ્વામી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી રહ્યા છે






