ઝાલોદ તાલુકાના,બિયામાલી ટિટોડી,ઝાલોદના મુવાડા મંદિર,અને ઝાલોદ કસ્બા આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ.આ મુલાકાતમાં આંગણવાડી કાર્યકર.તેડાગર હાજર હતા. આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી જેમાં પોષણ ટ્રેકર મુજબ લાભાર્થી છે કે નથી તે ચેક કરવામાં આવ્યું બાળકો ને થીમ પ્રમાણે કાર્યકર દ્વારા પ્રવુતિ કરવામાં આવી. મેનુ મુજબ બાળકોને સવારનો નાસ્તો દૂધ સંજીવની યોજના અંતર્ગત આપવામાં આવ્યું. બપોરનો નાસ્તો બાળકો માટે અને પોષણ સુધાનું જમવાનું આપવામાં આવ્યું. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ આંગણવાડી કેન્દ્રની ચકાસણી કરવામાં આવી. જેમાં આવેલ (એચ.સી.એમ સ્ટોક, THR સ્ટોક) ની ચકાસણી કરવામાં આવી. બાળકો દ્વારા કરવામાં આવેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણની ચકાસણી કરવામાં આવી.હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા નાના ભૂલકાઓનોને ભોજન કરાવવામાં આવ્યંં હતું અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર એ નાના ભૂલકાઓ જોડે પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવુતિ કરી હતી આ સાથે ઉપસ્થિત વાલી જોડે આંગણવાડી કેન્દ્રો ઉપર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ વેળા એ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી નીલુબેન સહિતસ્ટાફના કર્મચારીઓ હાજર રહ્યા હતા
«
Prev
1
/
95
Next
»
કોંગ્રેસ આગેવાનોએ ભાજપ કાર્યાલયની સામે સત્યમેવ જયતેના નારા લગાવ્યા
૩,૩૮,૨૭,૭૯૦/- નો ફ્રોડ કરનાર ગેંગના ત્રણ સાગરીતોને પકડી પાડતી આણંદ સાયબર ક્રાઇમ પોલીસ
મહિસાગર : કોઠંબા તાલુકા ની સુકા ટીંબા પ્રા શાળા માં આચાર્ય સમય સર ન આવતા શાળા ને તાળા બંધી..
«
Prev
1
/
95
Next
»
AJAY SANSI1 day agoLast Updated: December 20, 2025