
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા મારુતિ ધામ મંદિર ખાતે વૃક્ષારોપણ કરાયુ
આજ તા.23/12/2025 રોજ રાજુલા નગરપાલિકા સંચાલન દ્વારા મારુતિ ધામ તળાવ ખાતે નગરપાલિકા ના સભ્યશ્રીઓં, નગરપાલિકાના કર્મચારીશ્રીઓ અને SHG ની બહેનો દ્વારા WOMEN FOR TREES CAMPAIGN અંતર્ગત અમૃત ૨.૦” જેમા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમા પુર્વ પ્રમુખ ચિરાગ બી જોષી તથા રાજેશ ભાઈ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામા આવેલ વૃક્ષ તેની જાળવણી વિશે માહિતીગાર કરવામાં આવ્યા. નગર પાલિકા ચેરમેન શ્રી ઓ પણ ઉપસ્થિત રહ્યા હોય મે માસ દરમ્યાન વાવેતર આજ બીજો કાર્યક્રમ આયોજન છે રાજ્ય ભરની પાલિકા ઓ કોર્પોરેશનો શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગ રાજ્ય કક્ષા મંત્રી ના અધ્યક્ષ સ્થાને પ્રોગ્રામ લાઇ જોડાયેલ હોય જેમા રાજુલા સખી મંડળ બહેને હાજરી આપી હતી મારૂતિ ધામ મંદિર મહંત ભાવેશ બાપુ ગોડલીયા અતુલભાઇ વાધેલા કર્મચારી નિલેશ ભાઈ શહેરી જનો જોડાયા હતા





