GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિશ હદ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક નાખવાના ફેસ – ૧ અને  ફેસ – ૨ કામ મંજૂર 

MORBI:મોરબી મહાનગરપાલિશ હદ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક નાખવાના ફેસ – ૧ અને  ફેસ — ૨ કામ મંજૂર

 

મોરબી શહેર, જે હવે મહાશનગરપાલિકા તરીકે અપગ્રેડ થયું છે. સતત વૃદ્ધિનો માર્ગ અપનાવી રહ્યું છે. શહેરના અનેક વિસતારોમાં હજુ પણ ખુલ્લા ડેનેજ સિસ્ટમનો ઉપયોગ થાય છે, જેના કારણે નીચે મુજબ ગંભીર સમાયાઓ ઉભી થઈ રહી છે.

બ્લોકેજને કારણે ગંદાપાણીના ખોવાલા બપુરતું અને બિનવ્યયશ્ચિત નેક્ટિવિટી

પ્રોજેક્ટની આવશ્યકતા: વિસ્તારના વિગતવાર સર્વે અનુસાર કેસ – ૧ માં નહેર ગેટથી દરબારગઢ વિસ્તારમાં ૧૧.૮ કરોડ ના ખર્ચે રર કી.મી ની જુદી જુદી વ્યાયની રૂનેજની લાઈન નાળામાં ખાવી અને કેમ-7 માં લાઈાનગર, મહેન્દ્રપરા, માધાપર વગેરે વિસ્તારમાં ૧૦.૧૦ કરોડ ના ખર્ચે ૧૭.૮ કી.મી. ની જુદી જુદી વ્યાસની ડ્રેનેજની લાઈન નાંખવામાં આવશે. લગત વિસ્તારમાં નીચેની મુશ્કેલીઓ સ્પષ્ટ જોવા મળી આલેલ છે જેના લીધે પ્રોજેક્ટની આરચતા પહેલ છે.

1. ખુલ્લી ડેનેજ લાઈનો-આરોગ્ય પર જોખમી અને પર્યાવરણ Vદૂષણ, અપર્યાપ્ત ઈન્ફાસ્ટ્રક્ચર-પાણી ભરાવાને કારણે વધતી જતી બીમારીઓનો જોબમ

3. અનિયમીત કનેક્ટિલિટી-ગંદાપાણીના વહન અને જાળવણીની મચાવાઓ.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ ડેનેજ સિસ્ટમ વિકસાવવાની હતી. જરૂરિયાત ને ધ્યાને લેતા આ પ્રોજક્ટ અસ્તિત્વમાં આવેલ છે.

પરિણામે શહેરના આરોગ્ય, સાઈ અને પર્યાવરણ નકારાત્મક અસર જોવા મળી રહી છે. તેના કારણે આ બધી સમધાને ધ્યાને લેતા મોરબી પક્ષનગરપાલિકા ના અધિકારીશ્રીઓ બારા તે વિસ્તારનો વિગતવાર સર્વે ફરાવીને તેના પ્રાથમિક OPR બનાવીને તેને મંજુરી માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરેલી હતી જેની સૈન્યાતિક મંજુરી મળી આવેલ છે.

મોરબી મહાનગરપાલિકા ના સદર વિસ્તારમાં સતત પાણી ભરાવવાની સમસ્યા અને ભૂગર્ભઉભરાવવાની સમસ્યાની ફરિયાદી મહાનગરપાલિકા ની કચેરી આવતી હતી જેને ધ્યાને લેતા. આ પ્રોજેક્ટની જરૂરીયાત ઊભી થઈ આવેલ છે. આ પ્રોજેક્ટના મુખ્ય હેતું નીચે મુજબ છે.

પ્રોજેક્ટના મુખ્ય હેતુઓ: 1. ડેનેજ ક્ષમતા વધારવી શહેરની વધતી વસ્તી અને વ૫તા ચંદાપાણી ના પ્રમાણને ધ્યાને લેતા આધુનિક ક્ષમતા બાળા મોટા વ્યાસ ધરાવાત પાઈપ વડે આ પણીનો નિકાલ કરવામાં આવશે.

2. અપ્રતિક ટેકનોલોજીનો ઉપયોગ GPCB ने CPHEED pact Development (0), Wwer Sensitive crean Design (wikiDi, ન ઇનસ્ટર ઘને પરીબબલ પેવિંગ જેવી મૂવિયાઓની મમાવેલા

4. પર્યાવરણનું રક્ષણ અને નહી પ્રદષણ બESS ખુલ્લા નાળાઓ દૂર કરીને મચ્છુ નદીમાં જાત, ચંદાપાણીના પ્રવાહને અટકાવીને STP પ્લાન્ટ સુધી AD જવામાં આવી

5. સામ STP નેટવર્ક વિશ્વા ભાના સંગાથે પવિંગ સ્ટેશનને ખને ટ્રીટમેન્ટ યાઓની ક્ષમતા લશ્કરીને શહેર માટે લાંબા ગાવાની સારી એવી વ્યવસ્થા ઉભી કરવી.

આ પ્રોજેક્ટ થી લગત વિસ્તાર ને થતા લાભો:શહેરમાં પાણી ભશયાની પ્રચારાનો ઘટાડો,સ્વચ્છતા સુધરવાથી જાહેર આરોગ્યામાં વધારો ,મચ્છુ નદીના પાણ પરનો ભાર ઘટાડવો

શહેરના વિકાસ સાથે સુસંગત આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચર રહેલા શીખીને સુધારેલી જીવન ગુણવત્તા મોરબી મહાનગરપાલિક્ષ શહેરના નાગરિકોને ઉત્તમ, આધુનિક અને ટકાઉ શહેરી સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. લાવનાનગર વિસ્તારના ા ડ્રેનેજ પ્રોજેક્ટ ારા સમય મોરબી શહેરને લાંબા ગાતી રાહત અને વિકાસની નવી પાત્ર મળશે જેથી આ મૌરબીની જાહેર જનતાને સૂચવવામાં ખાવે છે.

 

Back to top button
error: Content is protected !!