
તા.૩૦.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગોદી રોડ પર આવેલી ગણેશ સોસાયટીમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ
ઉતરાયણ પર્વને ધ્યાને લઈ દાહોદ શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી દાહોદ ટાઉન બી-ડિવિઝન પોલીસની નોંધપાત્ર અને સફળ કામગીરી કરવામાં આવી દાહોદ બી ડીવીજન પોલીસ સ્ટેશનના PI પી.એ.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ ખાનગી બાતમીના આધારે ગોધીરોડ સ્થિત ગણેશ સોસાયટીમાં દરોડો પાડયા હતા રહેણાંક મકાનમાંથી ચાઇનીઝ દોરીની મોટી રીલ નંગ–૮૬ જપ્ત કરવામાં આવ્યો હતો દરેક રીલમાં અંદાજે ૧૦૦૦ વાર “MONOFIL GOLD – FOR INDUSTRIAL USE ONLY” લખાણજપ્ત મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૪૩,૦૦૦/- ગેરકાયદેસર વેચાણ કરતા જયેશભાઇ ખેમરાજભાઇ ધોબીની ધરપકડ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ




