
તા.૩૦.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી
Dahod:દાહોદ A અને B ડિવિઝન પોલીસ મથક,દાહોદ ગ્રામ્ય,કતવારા,ગરબાડા,જેસાવાડા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો દારૃ નાશ કરાયો
31મી ડિસેમ્બર પહેલા 9 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયુ દાહોદ ડિવિઝનમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો દાહોદના છાપરી ખાતે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટની હાજરી 9 કરોડના દારૂનો કરાયો નાશ દાહોદ અને ગરબાડા ડિવિઝનના અધિકારી, તેમજ દાહોદ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દારૂનું નાશ કરાયો દાહોદ A અને B ડિવિઝન પોલીસ મથક,દાહોદ ગ્રામ્ય,કતવારા,ગરબાડા, જેસાવાડા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો દારૃ નાશ કરાયો દાહોદ પોલીસે છેલ્લા છ માસમાં પકડાયેલી 1.60 લાખ બોટલો મળી 9 કરોડના મુદ્દામાલનો નાશ કરાયો





