થરા પી.આઈ.કે. બી. દેસાઈએ ધ લિટલ બેબી સ્ટુડિયોની મુલાકાત લીધી.
થરા પી.આઈ.કે. બી. દેસાઈએ ધ લિટલ બેબી સ્ટુડિયોની મુલાકાત લીધી.

થરા પી.આઈ.કે. બી. દેસાઈએ ધ લિટલ બેબી સ્ટુડિયોની મુલાકાત લીધી.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા વિસ્તારના લોકોની હમેશા ચિંતા કરતાં અને લોકોને સંપૂર્ણ રીતે સુરક્ષા પૂરી પડતાં થરા પોલીસ સ્ટેશનના જાંબાઝ પી. આઈ.કે. બી. દેસાઈએ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢીયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિની થરા ચોર્યાસી વિસ્તારમા નવ નિર્માણ પામેલ ધ લિટલ બેબી સ્ટુડિયોની મુલાકાત લીધી.ત્યારે બાલિકાઓએ કંકુ તિલક કરી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,નગર પાલિકા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,વહેપારી અગ્રણી કનુભાઈ પ્રજાપતિ,કાંતિભાઈ પ્રજાપતિ જય ભગવાન, નટુભાઈ પ્રજાપતિ પત્રકાર,તાણાના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર,કરશનભાઈ જોષી, બાબુભાઈ ચૌધરી ખસા,કિશોરભાઈ પ્રજાપતિ ગુરુકૃપા મોબાઈલ,ગોવિંદભાઈ વકીલ,કિરીટભાઈ પ્રજાપતિ,સાવન સોની,કમલેશ ચૌધરી, મનોજ ચૌધરી, ચેતન ચૌધરી, મેહુલ ચૌધરી,વિપુલ ચૌધરી સહીત ઉપસ્થિત દરેકે કે.બી. દેસાઈને ફુલહાર પહેરાવી પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.કે.બી. દેસાઈના પ્રેરણામય માર્ગદર્શન મેળવી ધન્યતા અનુભવેલ.થરા ખાતે કોઈ પણ સમસ્યા હોત જાણ કરવા જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





