BCA College, Palanpur मां Stress, Wellness and Mental Illness विषय पर सेमिनार नं

8 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી. ડી. મોદી વિદ્યા સંકુલ, પાલનપુર ખાતે શ્રી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી બી. કે. મહેતા આ ઈટી सेन्टर, जीसीचे ओबे४मां Woman Development Cell अंतर्गत ” Stress, Wellness and Mental Illness” વિષય પર seminar નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું વ્યાખ્યાન મહેમાન વક્તા ડૉ. આ દિત્ય અગ્રવાલ, ન્યુરોપ્સા ય કિયાટ્રિસ્ટ, પાલનપુર દ્વારા આપવામાં આવ્યું હતું. સેમિનાર દરમિયાન સ્ટ્રેસની સંકલ્પના, તેના સકારાત્મક તથા નકારાત્મક પ્રભાવ, તેમજ સર્વાંગી આ રોગ્ય અને સાચી વેલનેસ જાળવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું. ઉપરાંત માનસિક બીમારીઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આ વી, તેમની ઓળખ કેવી રીતે કરવી અને સમયસર સારવાર લેવાની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો.આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ સમજવામાં મદદ મળી અને સ્વસ્થ તથા સંતુલિત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહન મળ્યું . બીસીએ કોલેજના પ્રિન્સિપાલ ડો. નમ્રતાબેન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. પરવીન અમી તથા પ્રા. હાર્દિકા ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.





