MORBIMORBI CITY / TALUKO
પી.એમ.શ્રી વરડુસર પ્રાથમિક શાળા માં 26 મી જાન્યુઆરી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

પી.એમ.શ્રી વરડુસર પ્રાથમિક શાળા માં 26 મી જાન્યુઆરી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.51 દીકરી દ્વારા શાળા માં 51 વૃક્ષો નુ વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં Apex hospital, Rafadeshwar ના ડો. મનુભાઈ પારિઆ સાહેબ અને ડૉ. સાવન ભાઈ કાસુન્દ્રા સાહેબ અને તેમની ટીમ આ ઉપરાંત સરપંચ શ્રી મનુભાઈ અને માજી સરપંચ મનસુખ ભાઈ અને માજી સરપંચ સંજય ભાઈ, CRC નરેન્દ્ર ભાઇ SMC અધ્યક્ષ અશોક ભાઇ પંચાસરા હાજર રહ્યાં.25 બાળકો ને સ્પોર્ટ્સ ડે નિમિતે શીલ્ડ મોમેન્ટો અર્પણ કરવામાં આવી. શાળા ક્રાર્યકમ નુ સંચાલન ગાયત્રી બેન દ્વારા કરવામાં આવ્યું.આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આચાર્ય શ્રી ચિરાગભાઈ પંડ્યા દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવામાં આવી…














