GUJARAT
દાહોદ ભારત સ્કાઉટ ગાઈડ સંધ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ એક્સીલેન્સ,દાહોદ 77માં પ્રજાસત્તાક ની ઉજવણી કરવામાં આવી

તા.૨૭.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી 
Dahod:દાહોદ ભારત સ્કાઉટ ગાઈડ સંધ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ એક્સીલેન્સ,દાહોદ 77માં પ્રજાસત્તાક ની ઉજવણી કરવામાં આવી
આજરોજ તારીખ.૨૬.૦૧.૨૦૨૬ના સવારે ૦૮:૦૦ કલાકે જેમાં વિદ્યાર્થી ઓ જોડાયા તેમજ શાળા ના શિક્ષક અને તક્ષશિલા સ્કુલ ઓફ નર્સિંગે ના સ્ટાફ ધ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા સ્કાઉટ ના બાળકો એ એક કેમ્પ એરીયો તૈયાર કર્યો હતો જેમાં અલગ અલગ ગેજેટો બનાવવામાં આવ્યા હતા એના પછી એક વર્કિંગ મંકી બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યો હતું


