BANASKANTHAKANKREJ
કાંકરેજ તાલુકાના ફતેગઢ ખાતે ઠાકોર સમાજના બંધારણ માટે શપથ લીધા.
કાંકરેજ તાલુકાના ફતેગઢ ખાતે ઠાકોર સમાજના બંધારણ માટે શપથ લીધા.

કાંકરેજ તાલુકાના ફતેગઢ ખાતે ઠાકોર સમાજના બંધારણ માટે શપથ લીધા.
કાંકરેજ તાલુકાના ફતેગઢ (કંબોઈ) ખાતે શ્રી જોગમૈયા માતાજી મંદિર પરિસરમા ઠાકોર સમાજ ના અગ્રણીઓ ગ્રામ જનો ઉપસ્થિતિમા ઠાકોર સમાજ દ્વારા ઘડવામાં આવેલા ૧૬ મુદ્દા ના બંધારણના પાલન માટે અનેક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.ગામે ગામ તેની સમિતિઓ બની રહી છે ત્યારે ફતેગઢ (કંબોઈ) ના ઠાકોર સમાજના અગ્રણીઓએ સાથે મળી ગામ માં આવેલા મંદિર ખાતે બંધારણ નું પાલન કરવાના શપથ લીધા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530