
તા.૩૦.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદમાં ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ ચાર થાંભલા પર બાઈક ઉપર આવેલા ગઠિયાઓ 2.75 લાખની કરી ચીલઝડપ
શેરડીનું રસ પીવામાં મસગુલ નિવૃત ક્લાર્કને લાગ્યો ચુનો બાઈક પર આવેલા ગઠિયાઓએ 2.75 લાખની કરી ચીલઝડપ બાઈકની ડિક્કીમાં મૂકેલ રકમની ચીલઝડપ કરી ગઠિયાઓ ફરાર સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ, પોલીસ તપાસમાં જોડાઈbવર્તમાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની મંડળીના એકાઉન્ટ જોડે બની ઘટના BOB માં મંડળીનો ચેક મારફતે વટાવેલા તેમજ એટીએમમાંથી કાઢેલા પૈસાની ચીલઝડપ બેંક ઓફ બરોડામાંથી 2.65 લાખ તેમજ SBI ના ATM માંથી કાઢેલા પૈસા ગયા આશ્રમશાળાના નિવૃત્ત કલાર્ક અને હાલ મંડળીના એકાઉન્ટન્ટ વાઘજીભાઈ પરમાર જોડે બની ઘટના પોલીસે ગઠિયાઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસો હાથ ધરી





