ગુજરાતમાં યુ જી સી ના કાળો કાયદો કાયમી પરત ખેંચવા પાલનપુરમાં સવૅણ સમાજ આગ ભભૂકી. કલેકટર કચેરી આવેદન સુપ્રત કર્યું

31 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાતમાં યુ જી સી ના કાળો કાયદો કાયમી પરત ખેંચવા પાલનપુરમાં સવૅણ સમાજ આગ ભભૂકી. કલેકટર કચેરી આવેદન સુપ્રત કર્યું..
શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા યુનિવ સ ટી ગ્રાન્ટૂસ કમિશનર યુજીસી દ્વારા નવા નિયમો લાદવા નક્કી કરાયું છે ત્યારે બનાસકાંઠામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે જેમાં પાલનપુર માં આજરોજ કાળા કાયદાને દૂર કરવા ની માંગ સાથે સવૅણ સમાજ સમિતિ પાલનપુર દ્વારા જોરાવર પેલેસ ખાતે આવેલી કલેકટર કચેરીએ આવેદન સુપ્રત કર્યું હતું 2026 નો કાળો કાયદો કાયમી પરત ખેચવા તેમજ અન્ય મુદ્દાઓ સાથે રાષ્ટ્રપતિ શ્રી ને અને માન્ય વડાપ્રધાન શ્રી ને આવેદન મોકલવા કચેરીએ આવેદન કર્યું હતું
બનાસકાંઠાના સવર્ણ સમાજ સમિતિ દ્વારા 2026 નો કાળો કાયદો કાયમી પરત કરવા ખેંચવા પાલનપુરમાં જોરાવર પેલેસ પાસે બ્રહ્મ સમાજ જાગીરદાર દરબાર. રાજપૂત સમાજ પટેલ સમાજ. વણિક સમાજ .અને અન્ય સવર્ણ સમાજના મોટી સંખ્યામાં બેનરો સાથે એક આવેદન તૈયાર કરી કલેકટર કચેરી પહોંચ્યા હતા જેમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે માત્ર 19 ફેબ્રુઆરી સુધી આ નિયમોને રોક લગાવ્યું છે પરંતુ તેના કાયદાથી અસ્તિત્વ મટતું નથી જ્યાં સુધી આ યુજીસી નો કાયદો લોકસભામાં જનરલ કેટેગરીના હિતમાં પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી લડત લડી લેવાનો મુડ બતાવ્યો હતો ચાલુ રહેશે આમ યુ જી સીના કાયદાને લઈને બ્રહ્મ અને સવર્ણ સમાજના સંગઠનો લડાયક મૂડ બતાવ્યો હતો આ કાળો કાયદો પાછો ખેંચવામાં નહીં આવે અન્યથા સવર્ણ સમાજ લડાઈ આ કાળો કાયદો રદ કરવા ચાલુ રહેશે આવેદન બનાસકાંઠા કલેક્ટરશ્રી માધ્યમથી રાષ્ટ્રપતિ માન્ય વડાપ્રધાનને કમિટીને પહોંચાડવા સુપ્રત કર્યું હતું.





