AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMNAGAR CITY/ TALUKO
ઔધોગિક ગંદા પાણીમાંથી મેટલ રીકવર થઇ શકે કે કેમ ?

તાજેતરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, જામનગર ખાતે DKV Arts and Science College ના કુલ 15 વિધાર્થીઓ કે જેઓ B.S.C (Chemistry) વિભાગના અંતીમ વર્ષમાં અભ્યાસ કરી રહયા છે તેઓ તેમજ 1 વિધાર્થીની કે જે LD Engineering College, Ahmedabad ખાતે Environment Engineering ના અંતીમ વર્ષમાં અભ્યાસ કરી રહેલ છે.
તે સર્વો દ્વારા આજરોજ તા: ૩૧/૦૧/૨૦૨૬ ના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સાથે ઇલેકટ્રોપ્લેટિંગ એશોસીએશનના CETP ની મુલાકાત લીધેલ. તેઓ દ્વારા આગામી દિવસોમાં ઇલેકટ્રોપ્લેટિંગ એશોસીએશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અને DKV Arts and Science College સાથે મળી અને ઔધોગિક ગંદા પાણીમાંથી મેટલ રીકવરી થઇ શકે કે કેમ? તે અંગેનો અભ્યાસ કરવામાં આવશે.








