પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર -૨માં અને 6 આંગણવાડીઓ મા ભોજન પ્રસાદ પીસાયો

1 ફેબ્રુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્વ ઈશ્વરીબેન જામનદાસ ખત્રી ની 14 મીવાર્ષિક પૂણ્યતિ નિમિત્તે પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર -૨માં અને 6 આંગણવાડીઓ મા ભોજન પ્રસાદ પીસાયો પાલનપુરમાં ઠાકોર દાસ ખત્રી માતૃશ્રી સ્વ ઈશ્વરીબેન જામનદાસ ખત્રી ની 14 મી વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે( પવન ફૂટવેર વાળા)ની યાદમાં જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી ના સહયોગથી પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર -૨માં બટાકા પૌવા નો ભોજન પ્રસાદ પીસાયો તથાપાલનપુર માં હરીપુરા વિસ્તારમાં આવેલ 2 વાલ્મીપુરા વિસ્તારમાં 2 રામપુરા આંગણવાડી.1 ઠાકોર વાસ આંગણવાડી. 1 કુલ 6.આંગણવાડીમાં બાળકોને બટાકા પૌવા ભોજન પ્રસાદ પીસાયો બાળકોના ચહેરા પર આવેલી સ્માઈલ જઅઢળક, અનહદ, આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીવાદ આપ્યા.નાના ભૂલકાઓ ખુશ થઈ ગયા હતા. સેવા કાર્યમાં ઠાકોર દાસ ખત્રી. ઘનશ્યામભાઈ ખત્રી. પરાગભાઈ સ્વામી. મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર તેમજ આંગણવાડીની બહેનો . ઉર્મિલાબેન.હિનાબેન અને કિંજલબેન શિલ્પાબેન. પુષ્પાબેન. લતાબેન. સ્ટાફગણ સહિત વતી ઠાકોર દાસ ખત્રી નો ખૂબખૂબઆભાર માનવામાંઆવ્યો હતો.







