GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા સ્વ.ગીરીશભાઈ ડાયાભાઈ ચાવડા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ 

 

TANKARA:ટંકારા સ્વ.ગીરીશભાઈ ડાયાભાઈ ચાવડા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ

 

રડી પડે છે આંખો અમારી જોઈ તરવીર તમારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ મન હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી.પ્રભુ તમાંરા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.તમે અમારાથી દૂર ગયા પણ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, તમારો પ્રેમ મહાન હતો. શબ્દો વર્ણન કરી શકાતા નથી કે હું તમારી ખોટ પર કેટલો દિલગીર છીએ. ઈશ્વર ને અમારી પાર્થના છે કે, તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે…

વિરપુર નિવાસી સ્વ.ગીરીશભાઈ ડાયાભાઈ ચાવડા તા :- ૨/૦૨/૨૦૨૬ તા.ટંકારા વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ   ખિમીબેન જી ચાવડા – ચેતન જી ચાવડા – પુનમ સી ચાવડા – સિધ્ધાર્થ સી ચાવડા

Back to top button
error: Content is protected !!