DAHODGUJARAT

દાહોદના લીલવા દેવા ગામે લબાના સમાજ દ્વારા કુળદેવી સબરસ માતાજી નો પાટોત્સવ ધામધૂમથી ઉજવણી

તા.૦૨.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના લીલવા દેવા ગામે લબાના સમાજ દ્વારા કુળદેવી સબરસ માતાજી નો પાટોત્સવ ધામધૂમથી ઉજવણી

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના લીલવા દેવા ગામે લબાના સમાજ દ્વારા કુળદેવી સબરસ માતાજી નો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ વાર્ષિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા પાટોત્સવ નિમિત્તે પૂજા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વાજતે ગાજતે માતાજી નો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યું હતું જેમાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા આ પ્રસંગે ગામના મુખી શ્રી નરેન્દ્રભાઇ નાયક ગામના વડીલો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ કુળદેવી સબરસ માતાજી ના પાટોત્સવ ઉજવણીમાં ભાગ લીધો હતો

Check Also
Close
Back to top button
error: Content is protected !!