DAHODDHANPURGUJARAT

ધાનપુર તાલુકાના દુધામલી ગામે ધોળા દિવસે દીપડાનો હુમલો 

તા.૦૫.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર તાલુકાના દુધામલી ગામે ધોળા દિવસે દીપડાનો હુમલો

ખેતર મા કામ કરી રહેલી કમલીબેન નામની મહિલા પર દિપડા એ કર્યો હુમલો દિપડા એ હુમલો કરતા મહીલા ને માથામાં ગંભીર ઈજાઓ મહિલાની હાલત ગંભીર જણાતા દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દિપડા ના હુમલા ને વિસ્તારમાં ભયનો માહોલ વન વિભાગને તાત્કાલિક પગલાં લેવા ગ્રામજનોની માંગ

Check Also
Close
Back to top button
error: Content is protected !!