ANANDANAND CITY / TALUKOGUJARAT

મોટર સાયકલ ચોરી કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડતી વિદ્યાનગર પોલિસ

મોટર સાયકલ ચોરી કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડતી વિદ્યાનગર પોલિસ

તાહિર મેમણ – આણંદ – 05/02/2026 – વિધ્યાનગર પો.સ્ટે.ના વલાસણ સીમ વિસ્તારના રહેણાંક મકાન સામેથીમો.સા. ચોરી કરનાર કુલ-૦૩ ઈસમોને ચોરીના મો.સા. તથા ચોરી કરવામાં વાપરેલ ભાડાની ફોર વ્હીલ ગાડી સાથે ગણતરીના કલાકમાં પકડી પાડતી વિધ્યાનગર પોલીસ જીલ્લામાં મીલકત સંબંધી બનતા બનાવ અટકાવવા સારુ જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગરૂપે જે.એન.પંચાલ, નાયબ પોલીસ

અધીક્ષક સાહેબ આણંદ વિભાગ, આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર ડી.આર.ગોહીલ વિધ્યાનગર પોલીસ સ્ટેશન નાઓએ તાબાના તમામ પોલીસ સ્ટાફને મીલકત સંબંધી બનતા બનાવને અટકાવવા તેમજ બનેલ બનાવને ડીટેક્ટ કરવા ખાસ એક્શન પ્લાનબ નાવી ઝીણવટભરી માહિતી એકઠી કરવા સ્ટફાના માણસોને જણાવેલ જે આધારે તપાસમાંરોકાયેલા હતા તે દરમ્યાન અ.હે.કો. પ્રદિપસિંહ પ્રવિણસિંહ તથા આ.પો.કો. ભરતભાઈભા નુભાઈ નાઓને હ્યુમન રીસોર્સથી મળેલ માહીતી આધારે બાકરોલ વડતાલ રોડ ત્રીવેણી

વિશ્વ સોસાયટી સામેથી ચોરીના આરોપીઓ ને ચોરી થયેલ મો.સા. સાથે ગણતરીના કલાકમાં પકડી પાડી પુછપરછ કરી ચોરી કતરી વખતે ભાડની ફોર વ્હીલ ગાડીનો ઉપયોગ કરેલ છે જે ગાડી પણ આરોપીઓ પાસે જ હોય જે ગાડી પણ કબ્જે કરવામાં આવેલ છે અને આરોપીઓવિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપીનુ નામ

(૧) હિમાંશુકુમાર દિનેશભાઇ ચૌહાણ ઉ.વ.૨૪n(૨) સચિનભાઇ મનિષભાઇ બારોટ ઉ.વ.૨૪, (૩) અંશ મંથનકુમાર સોની ઉ.વ.૨૧

 

પોલિસ આરોપીને પકડીને આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે

Back to top button
error: Content is protected !!