DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢ બારીયા સબજેલ માંથી ફરાર થયેલ આરોપી ને ગણતરી ના દિવસો માં ઝડપી પાડતી પોલીસ

તા.૧૧.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Bariya:દેવગઢ બારીયા સબજેલ માંથી ફરાર થયેલ આરોપી ને ગણતરી ના દિવસો માં ઝડપી પાડતી પોલીસ

દેવગઢ બારીયા જેલ માં પોસ્કો કેસનો આરોપી પોલીસ જાપ્તા માં સારવાર માટે દવાખાને લઈ જવાતો હતો તે દરમિયાન પોલીસ ને ચકમો આપી આરોપી થયો હતો ફરાર આરોપી ની શોધખોળ માટે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી આરોપી મનોજ કટારા ને પોલીસે તેના ગામ હાથિયા વન થી ઝડપી પાડ્યો પોલીસે ફરાર આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

Back to top button
error: Content is protected !!