DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા – દક્ષિણ ગુજરાતની જન આક્રોશ યાત્રા ડેડીયાપાડામાં ભવ્ય સમાપન,

ડેડીયાપાડા – દક્ષિણ ગુજરાતની જન આક્રોશ યાત્રા ડેડીયાપાડામાં ભવ્ય સમાપન,

 

 

 

 

 

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 14/02/2026 -: ગુજરાત કોંગ્રેસની ઐતિહાસિક ‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’ ત્રીજા ચરણની શરૂઆત દક્ષિણ ગુજરાતના વલસાડ જીલ્લાના કપરાડાથી શરૂઆત થઈ જે, નર્મદા જીલ્લાના ડેડીયાપાડામાં ભવ્ય જનઆક્રોશ સભા સાથે સમાપન થઈ. આ યાત્ર દરમિયાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી બીવી શ્રી નિવાસ, દક્ષિણ ગુજરાતના વિવિધ જીલ્લાના પ્રમુખો તથા કોગ્રેસ પક્ષના પદઅધિકારી,આગેવાનોએ ૭ જિલ્લાઓમાં 1100 કિલોમીટરની યાત્રા કરી.

 

 

કમૌસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે સૌરાષ્ટ્રમાં ૧૧૦૦ કિલોમીટરની સોમનાથ થી દ્વારકા સુધીની કિસાન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ઢીમા થી બહુચરાજી ની ૧૩૦૦ કિલોમીટર જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં ફાગવેલ થી કંબોઈ ગામ સુધીની ૧૪૦૦ કિલોમીટરની જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી.

 

 

 

ડેડીયાપાડા ખાતે ભવ્ય જન આક્રોશ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારીવિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, બીવી નિવાસ જી,ધારાસભ્ય શ્

વિક્રાંત ભૂરિયા,ધારાસભ્ય અંન પટેલ, ધારાસભ્ય જિક્ષેશ મેવાણી,પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષ નેતા શ્રી સુખરામ રાઠવા, પૂર્વ ધારાસભ્ય મહેસ વસાવા,પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા, કરશનદસ બાપુ ભાદરકા, જીલ્લા પ્રમુખ રણજીત તડવી,,પૂર્વ ધારાસભ્ય પૂનાભાઈ,પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિત,ભરૂચ જીલ્લાના પ્રમુખ રાજેન્દ્ર ભાઈ,યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ સંજય નિનામા તથા પદાઅધિકાર,આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!