DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદના સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે ખાનગી એમ્બ્યુલન્સ એ સર્જયો અકસ્માત મોપેટ સવાર બે મહિલાઓને અડફેટે લીધી

તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદના સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે ખાનગી એમ્બ્યુલન્સ એ સર્જયો અકસ્માત મોપેટ સવાર બે મહિલાઓને અડફેટે લીધી
દાહોદમાં ખાનગી એમ્બયુલેન્સ એ સર્જયો અકસ્માત સ્ટેશન રોડ ઉપર મોપેડ ચાલક બે મહિલાઓને અડફેટે લીધી સ્ટેશન રોડના સ્વામી વિવેકાનંદ ચોક ખાતે યુટર્ન લેતી મહિલા મોપેડ ચાલકને અડફેટે લીધી એક નો જીવ બચાવવા બે મહિલાઓના જીવ લેવાતા પૂરપાટ દોડતી ખાનગી એમ્બયુલેન્સએ મહિલા મોપેડ ચાલકને અડફેટે લીધી સ્થાનિકો દોડી આવતા બન્ને ઈજાગ્રસ્ત મહિલાઓને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ એમ્બયુલેન્સમાં ક્રિટિકલ કન્ડિશનમાં દર્દી હોવાથી એમ્બયુલેન્સને જવા દેવાઈ પરીવારને ઘટનાની જાણ થતા પરીવાર જનો હોસ્પિટલે દોડી આવ્યા




