GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારાના મિતાણા ગામ નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

TANKARA ટંકારાના મિતાણા ગામ નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

 

ટંકારા: ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મિતાણા ગામ નજીક વાલાસણ રોડ ઉપરથી એક શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

​મિતાણા ગામના રહેવાસી યુસુફભાઈ તમાચીભાઈ ઠેબા (ઉં.વ. ૪૩) શંકાસ્પદ હાલતમાં ચાલતા આવતા હતા, ત્યારે પોલીસે તેમને રોકી અંગઝડતી લેતા પેન્ટના નેફામાંથી ₹૫૬૨ની કિંમતની ઈંપેરિયલ બ્લુ વ્હિસ્કીની એક બોટલ મળી આવી હતી. ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!