
તા.૨૨.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકા નજીક થી એક અજાણી મહિલા મળી આવેલ જેથી તેઓની મદદ માટે દાહોદ મહિલા હેલ્પલાઇન ના કાઉન્સિલર એ 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લીધી
ત્યાર બાદ પીડિતા નું કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડિતા રસ્તા પર ચાલતા ચાલતા જોવા મળેલ જેથી તેઓની મદદ માટે 181 ટિમ દાહોદ એ 181 મહિલા હેલ્પલાઇન ની મદદ લીધેલ, જેથી પીડિતા જોડે વાતચીત કરતા જાણવા મળેલ કે તેઓ આ વિસ્તાર માં એકલા જ ફરતા હતા અને તેઓની બોલવાની ભાષા ગુજરાતી ભાષા નહોતી અને તેઓ અન્ય રાજ્ય ના હતા જેથી તેઓ બીજી ભાષા બોલતા હતા જેથી પીડિતા તેઓનું નામ જણાવેલ અને તેઓ ને આશ્રય મળી રહે અને તેઓ ત્યારબાદ તેઓના પરિવાર સાથે પુનઃમિલન થાય બાદ તેઓના પરિવાર સુધી પહોંચી રહે અને તેઓને તાત્કાલિક રહેવા માટે આશ્રય મળી રહે તે માટે પીડિતા ને સખી વન સ્ટોપ દાહોદ ખાતે હેન્ડ ઓવર કરેલ છે





