DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12 ના કુલ 62236 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

તા.૨૬.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ દાહોદ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12 ના કુલ 62236 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે ધોરણ-10 ના 35250 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 24131 વિધાર્થીઓ આપશે પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2855 પરીક્ષાર્થીઓ માટે તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા સમગ્ર જિલ્લામાં પરીક્ષા માટે કુલ 63 કેન્દ્રો પર 213 બિલ્ડીંગો અને 2110 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ SSC માટે 33 કેન્દ્રો અને HSC સામાન્ય પ્રવાહ માટે 22 કેન્દ્રો જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 8 કેન્દ્રો મા યોજાશે પરિક્ષા તમામ 2110 બ્લોકમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષાર્થીઓ આપશે ચોરી વગર પારદર્શક પરીક્ષા પરીક્ષાના સંચાલન માટે દાહોદ, લીમખેડા અને ઝાલોદ સહિત પાંચ ઝોન ઓફિસોમાં CCTV અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ગેરરીતિ ડામવા માટે સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમથી તમામ કેન્દ્રો પર ઓનલાઇન નિરીક્ષણ કરી કરાશે સીધું મોનિટરિંગ

Back to top button
error: Content is protected !!