BANASKANTHAGUJARATKANKREJ

થરામા શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો.

થરામા શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો.

થરામા શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો.

ઓગડ તાલુકા મુખ્ય તાલુકાના મથક થરા ખાતે પાલિકાના પી. ડબ્લ્યુડીમાં નગર પાલિકા સ્ટાફ દ્વારા ગુરૂવારના રોજ રાત્રે પાલિકા પૂર્વપ્રમુખ એવમ થરા સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ,ચીફઓફિસર બાબુભાઈ જોષીની ઉપસ્થિતિમા હરિભાઈ સોની, યોગેશ ઠક્કર,અંજુબેન ઠક્કર, રમીલાબેન ઠક્કર વડાવાળા, તારૂણાબેન ઠક્કર,શિલ્પાબેન ઠક્કર,રક્ષાબેન ઠક્કરના મુખારવિંદે બેન્જો માસ્ટર વિષ્ણુ ગૌસ્વામી,તબલા વાદક વસંતભાઈ મીરના તાલે પાલિકા દ્વારા યોજાયેલ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના ઉમદા આશયથી સ્વદેશી મેળા સ્થળે શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ યોજાયેલ તેમ નિરંજનભાઈ ઠકકરે જણાવ્યું હતું.ત્યારબાદ શ્રીજલારામ મંડળ દ્વારા પાલિકા પરિવારને શ્રી જલારામ બાપાની છબી આપી સન્માન કર્યું હતું. પૃથ્વીરાજસિંહ વાઘેલા,ચીફ ઓફિસરે શ્રી જલારામ મંડળને રોકડ અનુદાન કરી સ્ટાફ પરિવાર દ્વારા આરતી ઉતારેલ ત્યારે રામ-લક્ષમણની જોડી સમાન નિરંજનભાઈ-હર્ષદભાઈ ઠક્કર,વિજયભાઈ ટેસ્ટી,તાણા ગામના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર થરા નગર પાલિકા કોર્પોરેટર,પ્રવીણભાઈ પરમાર સહીત તાણાં-થરા નગરજનો પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!