GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે

 

MORBI:મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે

 

આ સમૂહલગ્ન માં ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે

મોરબી ના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા ને શ્રધ્ધા ના પ્રતિકસમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી આયોજીત નવમો સમૂહલગ્ન તા ૨૭-૦૪-૨૦૨૬ ને સોમવારે યોજાશે આ સમૂહલગ્ન માં હિન્દૂ સમાજની ૨૧ દીકરીઓ લગ્નગ્રંથી માં જોડાશે સમૂહલગ્ન માં જોડાવવા સમૂહલગ્ન ના ફોર્મ તા ૧૦-૦૩-૨૬ સુધી માં મંદિરે થી સાંજે ૪ થી ૬ માં મેળવી લેવા માતા અથવા પિતા ગુમાવેલ તથા ગરીબ પરિવાર ની દીકરીઓ ને પ્રથમ પસંદગી આપવામાં આવશે આ સમૂહલગ્ન માં દાન આપવા માટે મંદિર ના ટ્રસ્ટી ધનુભા જાડેજા મો. ૯૭૨૬૨ ૨૮૨૦૨,વિનુભાઈ ડાંગર મો ૯૮૨૫૯ ૧૩૬૧૫,શૈલેષભાઇ જાની મો.૯૫૭૪૫ ૩૬૫૦૫ તેમજ ધીરુભા જાડેજા, કિશોરભાઈ અગ્રાવત,રમેશભાઈ સાણંદિયા, ભાવેશભાઈ મહેતા નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!