BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકાના ઊણ પરગણા પ્રજાપતિ સમાજ કારોબારીની સાધારણ મળી..

ઊણ પરગણા પ્રજાપતિ સમાજની નવીન કારોબારીની વરણી કરાઈ..

ઓગડ તાલુકાના ઊણ પરગણા પ્રજાપતિ સમાજ કારોબારીની સાધારણ મળી..
—————————————
ઊણ પરગણા પ્રજાપતિ સમાજની નવીન કારોબારીની વરણી કરાઈ..
—————————————
ઓગડ તાલુકાના રતનપુરા (ઉણ)મા શ્રી આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજના ઊણ પરગણા ૧૨ ગામોની જીતાભાઈ પ્રજાપતિના નિવાસ સ્થાને પ્રમુખ ગોરધનભાઈ કાનજીભાઈ ઊણ, મંત્રી પરાગભાઈ અંબારામભાઈ અણદપુરા,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમુહલગ્ન સમિતિ રાધનપુર ના મંત્રી પ્રહલાદભાઈ ની ઉપસ્થિતિમા કારોબારીની ૯ મી માર્ચ ૨૦૨૬ ને સોમવાર ના રોજ સાધારણ સભા મળી હતી.અનેક ચર્ચા-વિચારણાઓ ને અંતે નવીન કારોબારીની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ રામજીભાઈ ડાહ્યાભાઈ વાલપુરા,મંત્રી ઉમેશભાઈ વિરમભાઈ નેકારીયા,ઉપપ્રમુખ પરષોત્તમભાઈ ધરમશીભાઈ આણંદપુરા, કારોબારી સભ્યો (૧) ઉણ-લાલજીભાઈ ભગવાનદાસ,જોધાભાઈ રામાભાઈ,ગોવિંદભાઈ ગોરધનભાઈ પાટણ (૨) રતનપુરા-અમરતભાઈ શીવાભાઈ (૩) ખેંગારપુરા- બાકી,(૪)વાલપુરા-નાગજીભાઈ મણાભાઈ,મુળજીભાઈ કાળાભાઈ (૫) અમરપુરા- નરસુંગભાઈ મોતીભાઈ (૬) માનપુરા ઊણ-બકુલભાઈ ડાહ્યાભાઈ (૭) નેકારીયા- ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ, દેવાભાઈ હેમરાજભાઈ (૮) ઓઢા-જગમાલભાઈ મગનભાઈ (૯) થરા-રમેશભાઈ અજમલભાઈ (૧૦) સુદ્રોસણ- ત્રિભોવનભાઈ પુનાભાઈ મક્તુપુર,(૧૧) આણદપુરા- જીવતલાલ ગોવિંદભાઈ (૧૨) તાણા મનુભાઈ અંબારામભાઈ ની વરણી કરવામાં આવી હતી ત્યારે પત્રકાર નાગજીભાઈ પ્રજાપતિ સહીત ઉપસ્થિત દરેકે નવનિયુક્ત પ્રમુખ,મંત્રી,ઉપ પ્રમુખને મ્હોં મીઠુ કરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!