જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં જામપુરા વિસ્તારમાં આવેલ બે આંગણવાડીમાં કેરીનો રસ અને નાસ્તો પ્રસાદ આપવામાં આવ્યો

11 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં જામપુરા વિસ્તારમાં આવેલ બે આંગણવાડીમાં કેરીનો રસ અને નાસ્તો પ્રસાદ આપવામાં આવ્યો.
સ્વ.નરેશ રામચંદ ખાનચંદાની ની છઠી માસીક પુણ્યતિથિ યાદ મા પાલનપુરમાં જામપુરા વિસ્તારમાં આવેલ. જામપુરા 1 આંગણવાડી. અને જામપુરા 3 આંગણવાડી માં જીવ દયા ફાઉન્ડેશનદ્વારા ઠાકોર દાસ ખત્રી, ગોરધનભાઈ ના સહયોગથી પાલનપુર માં જામપુરા વિસ્તારમાં આવેલી બે આંગણવાડીમાં બાળકોને કેરીનો રસ અને નાસ્તો બાળકોના આપવામાં આવ્યો ચહેરા પર આવેલી સ્માઈલ જઅઢળક, અનહદ, આનંદ મળ્યાબાળકોઆનંદિત થઈ ગયાઅને આશીવાદ આપ્યા.નાના ભૂલકાઓખુશ થઈ ગયા હતા. આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન ના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી. ઘનશ્યામભાઈ ખત્રી. અશોકભાઈ પઢિયાર.દિનેશભાઈ શર્મા સાહેબ,તેમજ આંગણવાડીની બહેનો દરજી પ્રિયંકાબેન રમેશકુમાર
સહિતનાવતી ઠાકોર દાસ ખત્રી નો ખૂબખૂબઆભાર માનવામાંઆવ્યો હતો.






