DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદ પરેલ જુનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે ટાઈગર માશર્લ્સ આર્ટ એકેડેમી દ્રારા કરાટે બેલ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

તા.૧૧.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ પરેલ જુનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે ટાઈગર માશર્લ્સ આર્ટ એકેડેમી દ્રારા કરાટે બેલ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
આજરોજ તા.૧૦.૦૩.૨૦૨૬ ના સાંજે ૦૬:૦૦ કલાકે દાહોદ પરેલ જુનિયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ખાતે ટાઇગર માર્શલ્સ આર્ટ એકેડેમી દ્વારા કરાટે બેલ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦ સ્ટુડન્ટ્સે યલો બેલ્ટ અને ૮ સ્ટુડન્ટ્સે ઓરેન્જ બેલ્ટ મેળવ્યો હતો. મોઇન શેખ પેસિડેન્ટ (સસ્કા ફેડરેશન ગુજરાત) એ માતાપિતાને તેમના બાળકોને રમતગમત અને પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા સંદેશ આપ્યો હતો.





