AHMEDABADDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

જોડીયા રાઉન્ડ અપ સિનિયર ખબરપત્રી રમેશભાઇ ટાંકના આહેવાલો

જોડીયામાં અટલ ભવન ૭ કીમી દૂર,હાઇવે ઉપર દબાણ,ખેડૂત પરીવારને સહાય મળી,જોડીયા સિંચાઇ કેનાલના પ્રશ્ર્નો ,પત્રકાર મંડળ બનાવવુ અઘરૂ …..સહિતના મુદે છણાવટ કરતા જોડીયાના જાગતા પ્રહરી

 

જીલ્લા અને તાલુકા ના ભાજપા ની માનસિકતા જોડિયા ને વંચિત રાખવાની નિતી_!
જોડિયા :- લોકો કોગ્રેસ થી કંટાળી ને માન માન ભાજપા ને સત્તા આપી જે લાભ ઘારાસભ્યને મળી રહે છે. ગુજરાત ની ભાજપા સરકાર દરેક જીલ્લા અને તાલુકા માં “અટલ ભવન” યોજના લાગું કરેલ જેના લાભ જોડિયા તાલુકા ને મળેલ. યોજના હેતુ અટલ ભવન તાલુકા માં બનવું જોઈએ તેના બદલે ભાજપા વગદાર કાર્યકતો એ જોડિયા થી સાત કિલો મીટર ભાદરા ચોકડી માં ભવન નુ નિર્માણ કરેલ. બીજી કેન્દ્ર સરકાર ભારત માલા યોજના હેઠળ જામનગર થી અમૃતસર સુધી ફોરલેન માર્ગ ભાજપા ના કાર્યકતો હાઈજેક કરીને ઘોલ લઈ ગયા જયારે કેન્દ્ર સરકાર ઉપરોક્ત યોજના જાંબુડા થી વાયા જોડિયા ના પેટ્રોલ પંપ ની પાછડ થી કેસિયા ને ટચ કરીને આંમરણ થી માળિયા સુધી મંજૂર કરેલ પરંતુ આ પરિયોજના ને જીલ્લા અને સ્થાનિક ભાજપા ના મોટા માથાં ઓ જાંબુડા- જોડિયા ના ચાર માર્ગીય ને રદ કરાવીને વાયાં વાંકિયા થઈ ને ભાદરા પાટિયાં ના રુુટ અમૃતસર કરી નાખેલ કારણ જોડિયા ના એક ગામના નું રાજકીય રીતે પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ પણ જોડિયા ની ફોરલેન સુવિધા ઝૂંટવી લીધી. આ છે ભાજપા સરકાર ની વિકાસ ગાંથા.જોડિયા નો વિકાસ થવો ન જોઈએ. ભાજપા ની એક લોબી સતત કામ કરી રહી છે _! રિપોર્ટ, રમેશ ટાંક જોડિયા. ૧૪/૩/૨૬.

 

ઘોલ હાઈવે ના બંને બાજુ ગેરકાયદેસર હોટલો _!* તંત્ર બુલડોઝર કયારે ફેરવાશે *
જોડિયા :- સુપ્રીમ કોર્ટે દરેક રાજયો ને સખત આદેશ આપ્યો છે. કે પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દુર કરવા, આ બાબત રાજય ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ના, મુ, તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ના દિશાનિર્દેશ માં જે તે શહેરી વિસ્તાર સરકારી જમીન પર સરકારી તંત્ર દબાણ હટાવ ઝુંબેશ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ રાજય ના હાઈવે અને ગામડાઓ માર્ગો પર ધમધમી રહેલાં ગેરકાયદેસર હોટલો ની અનદેખી તંત્ર ને કેની શર્મ નડી રહી છે કે બીજી કારણ પોતાની નૌકરી જોખમ ન મુકાય તે માટે સ્થાનિક અને રાજકીય નેતાઓ ની શરણાગતિ_? વિકસિત શહેર ઘોલ હાઈવે ની બંને બાજુ ગેરકાયદેસર હોટલો સામે ધોલ સરકારી તંત્ર મોન ધારણ વિવશતા કે મજબુરી. માર્ગ ની બંને બાજુ ૩૦ મીટર નો અધિકાર સરકારી તંત્ર ના માર્ગ વિભાગ ધરાવે છે. છતાં માર્ગ ની બંને બાજુ માં હોટલો સામાન્ય માણસ સે દેખાય છે પરંતુ સરકારી તંત્ર ધૃષ્ટરાજ ની ભુમિકા માં. ધોલ ના એક કહેવાતા પત્રકાર ના સગાસબંધી નું હાઈવે ના હદ માં હોટલ ધમધમી રહી છે. _!. રમેશ ટાંક જોડીયા

જીરાગઢ઼ ગામના અવસાન પામેલ ખેડૂત પરિવાર ને વીમા રકમ ની સહાય ચુકાવવા માં આવી _!
જોડિયા :- જામનગર જિલ્લા ના જોડિયા તાલુકા ના જીરાગઢ઼ ગામના કડિયા જ્ઞાતિ ના ખેડુત અશોકભાઈ કરમશી ભાઈ જે જીરાગઢ઼ સહકારી મંડળી ના ખાતેદાર તાજેતરમાં ગાંધીનગર માં માર્ગ અકસ્માત માં તેઓ નું મૃત્યુ થયું હતું.સહકારી ક્ષેત્ર ના નિયમ મુજબ મંડળી ના ખાતેદાર અને ધિરાણ લેતા ખેડૂત નું કુદરતી મૃત્યુ થયું હોય તેના વારસદાર ને વીમા ની રકમ સહાય ચુકાવવા પ્રવધાન છે જેના ફલસયવરુપ રુપિયા પાંચ લાખ ની સહાય નો ચેક જામનગર જિલ્લા સહકાર બેંક ના એમ ડી. ધરમશીભાઇ ચનિયારા એ જીરાગઢ઼ ગામમાં જઈને અવસાન પામેલાં ખેડૂત અશોકભાઈ કરમશી ના વારસદાર ને ચેક અર્પણ કર્યો હતો. _! રિપોર્ટ. રમેશ ટાંક જોડિયા. ૭/૩/૨૬.

હડિયાણા અને ખીરી વચ્ચે સિંચાઇ કેનાલ ના પ્રશ્ને જીલ્લા આમ આદમી પાર્ટી ની સરકાર માં રજુઆત_!
જોડિયા :- ગામડાઓ નું અર્થતંત્ર ખેતી આધારિત.રાજય ની કોઈ પણ સરકાર વરસો થી ખેડૂતો ના પ્રાણ પ્રશ્નો જેવી સમસ્યા અંગે નજરઅંદાજ કરતી રહી છે. જોડિયા તાલુકા ના હડિયાણા, ખીરી, બાલાચડી ના ખેડૂતો છેલ્લા ૧૫ વર્ષ થી ખેત સિંચાઇ ના પ્રશ્ને તકલીફ ભોગવી રહ્યા છે. ઉપરોક્ત તણ ગામો ના ખેડૂતો વ્હારે જીલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ વશરામભાઇ રાઠોરે છેલ્લા ૫ંદર વર્ષ થી ટલ્લે ચડેલ હડિયાણા અને ખીરી વચ્ચે સ્પેડિગ કેનાલ નું વરસોથી થી કામગીરી ન થવાને કારણે ઉપરોક્ત તણ ગામો ના ખેડૂતો માટે સિંચાઇ. ની સમસ્યા થી પરેશાન છે ખેત પેદાશ ન લેવા ને કારણે ખેડૂત પરિવાર આર્થિક સંકટ ના સામનો કરી રહ્યાં છે આ સમગ્ર બાબત પહેલા જીલ્લા તંત્ર અને પછી રાજય સરકાર માં લિખિત રજુઆત કરીને બંધ પડેલ કેનાલ ની કામગીરી પુનઃ ચાલુ કરવાની માંગણી કરી છે _! રિપોર્ટ, રમેશ ટાંક જોડિયા ૧૦/૩/૨

જીલ્લા અને તાલુકા ના ભાજપા ની માનસિકતા જોડિયા ને વંચિત રાખવાની નિતી_!
જોડિયા :- લોકો કોગ્રેસ થી કંટાળી ને માન માન ભાજપા ને સત્તા આપી જે લાભ ઘારાસભ્ય/ સાંસદ ને મળી રહે છે. ગુજરાત ની ભાજપા સરકાર દરેક જીલ્લા અને તાલુકા માં “અટલ ભવન” યોજના લાગું કરેલ જેના લાભ જોડિયા તાલુકા ને મળેલ. યોજના હેતુ અટલ ભવન તાલુકા માં બનવું જોઈએ તેના બદલે ભાજપા વગદાર કાર્યકતો એ જોડિયા થી સાત કિલો મીટર ભાદરા ચોકડી માં ભવન નુ નિર્માણ કરેલ. બીજી કેન્દ્ર સરકાર ભારત માલા યોજના હેઠળ જામનગર થી અમૃતસર સુધી ફોરલેન માર્ગ ભાજપા ના કાર્યકતો હાઈજેક કરીને ઘોલ લઈ ગયા જયારે કેન્દ્ર સરકાર ઉપરોક્ત યોજના જાંબુડા થી વાયા જોડિયા ના પેટ્રોલ પંપ ની પાછડ થી કેસિયા ને ટચ કરીને આંમરણ થી માળિયા સુધી મંજૂર કરેલ પરંતુ આ પરિયોજના ને જીલ્લા અને સ્થાનિક ભાજપા ના મોટા માથાં ઓ જાંબુડા- જોડિયા ના ચાર માર્ગીય ને રદ કરાવીને વાયાં વાંકિયા થઈ ને ભાદરા પાટિયાં ના રુુટ અમૃતસર કરી નાખેલ કારણ જોડિયા ના એક ગામના નું રાજકીય રીતે પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ પણ જોડિયા ની ફોરલેન સુવિધા ઝૂંટવી લીધી. આ છે ભાજપા સરકાર ની વિકાસ ગાંથા.જોડિયા નો વિકાસ થવો ન જોઈએ. ભાજપા ની એક લોબી સતત કામ કરી રહી છે _! રિપોર્ટ, રમેશ ટાંક જોડિયા. ૧૪/૩/૨૬.

પત્રકાર સંઘ ની રચના કરવી નાનીમા નો ખેલ નથી_!
જોડિયા :- સરકારી હોય યા ગૈર સરકારી સંસ્થા અથવા સંધ, મંડળી વગેરે.સરકાર માં નોધણી કરાવી જરુરી હોય છે. વાત પત્રકાર સંધ ની જીલ્લા સ્તર માહિતી ખાતું તેમાં નોધણી સમયે સભ્યો ની લાયકાત.અને ભુતકાળ /વર્તમાન ના પાસો નો ઉલ્લેખ અને જે. તે પોલીસ સ્ટેશનમાં માં ચરિત્ર નું પ્રમાણપત્ર. પરતું આ સમગ્ર બાબત ને એક બાજુ મુકીને ધોલ નું નવું પત્રકાર સંધ મંડળી ગેરકાયદેસર શ્રેણી માં ગણાય.જીલ્લા પત્રકાર વાફેક હોવા છતાં. ગેરકાયદેસર પત્રકાર સંધ ની વાહવાહી કરવી નૈતિકતા ની બહાર છે જે સ્વીકારવા જેવી નથી _! રમેશ ટાંક જોડિયા. ૧૫/૩/૨૬

 

 

Back to top button
error: Content is protected !!