BANASKANTHAGUJARATLAKHANI

લાખણી તાલુકા કક્ષાનો સેવાસેતુ (૨.૦) કાર્યક્રમ લાખણી શાળા નં 2 મા યોજાયો

નારણ ગોહિલ લાખણી

સરકાર દ્વારા હાથ ધરાતી અનેક વિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવુતિઓ તથા વહીવટી પરત્વે પ્રજાના પ્રશ્નોના ન્યાયિક ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તેવા હેતુ થી સેવાસેતુ કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવ્યું લાખણી શાળા નં 2 પ્રાથમિક શાળા યોજાયો જોકે લાખણી પ્રાથમિક શાળા મા આજુબાજુ ના ગામો જેવા કે ગેળા ગણતા પેપરાલ અસાસણ માણકી આગથળા મોરાલ કુડા જસરા અને લાખણી સહિત આવરી લેવામાં આવ્યા આવરી લેવા મા આવ્યા જોકે સરકાર શ્રી દ્વારા છેવાડા નો એક પણ લાભાર્થી સરકારી યોજના થી વંચિત ના રહે લાખણી શાળા નંબર 2ખાતે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમ નો લાભાર્થી ઓ એ લાભ લીધો જેમા રાજ્ય સરકાર ની પ્રજાલક્ષી યોજનાઓ નો લાભ નાગરિકો ને સરળતા થી મળી રહે તે હેતુથી કાર્યક્રમ યોજાયો આ સેવા સેતુ કાર્યક્રમ મા નાગરિકો ને જાતિ આવક નોન ક્રિમિલેયર પ્રમાપત્રો રેશનકાર્ડ સંબંધિત કામગીરી દફતરી તપાસ અને સારવાર બેકિંગ સેવાઓ આધારકાર્ડ એસટી બસ પાસ આર્થિક લાભની વિવિધ યોજનાઓ અને મહેસુલી સહિત સરકારી સેવાઓ એક સ્થળે પુરી પાડવા મા આવી લાખણી તાલુકા મામલતદાર સહિત અન્ય તમાંમ વિભાગીય સ્ટાફ હાજર રહી નિર્ધારિત ગામો એ પુરો લાભ મેળવ્યો નાગરિકો એ પણ ખુશી વ્યકત કરી આભાર માન્યો હતો

Back to top button
error: Content is protected !!