GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના વિરપરની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

 

 

WAKANER:વાંકાનેરના વિરપરની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

 

વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમામા આવેલ વડીયા વિસ્તારમાથી ખરાબામાથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીમાથી દેશી દારૂના જથ્થા સહીત કિ રૂ. ૩૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મળેલ સંયુક્ત બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં આવેલ વડીયા વિસ્તારમાંથી ખરાબામાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૧૦૦૦ કિ.રૂ.૨૫,૦૦૦/-તથા દેશી દારૂ લીટર-૪૫ કી.રૂ.૯,૦૦૦/-મળી કુલ કી.રૂ.૩૪,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને વિશાલભાઈ ભરતભાઈ જંજવાડીયા રહે.ગામ જોધપર નદી તા.જી.મોરબીવાળાને પકડી પાડી આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!