GUJARATIDARSABARKANTHA

*સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પાનોલ ગામ ખાતે સાંસ્કૃતિક – લોક ડાયરો યોજાયો*

* *સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પાનોલ ગામ ખાતે સાંસ્કૃતિક – લોક ડાયરો યોજાયો*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને માટી ફાઉન્ડેશન,હિંમતનગર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મુ.પાનોલ, તા.ઈડર જી.સાબરકાંઠા ખાતે તા.૧૮/૦૩/૨૦૨૫ ના રોજ સાંસ્કૃતિક – લોક ડાયરો કાર્યક્રમ યોજાયો હતો.
લોકડાયરાના આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર જયદીપદાન ગઢવી ,લોક ગાયક વિવેક આમીન અને લોક ગાયિકા જીનલ રાવળ દ્વારા પ્રસંગને અનુરૂપ ભજન,ગીતો અને સાહિત્યથી સમગ્ર ડાયરા રસિક પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
મોટી સંખ્યામાં પાનોલ ના ગ્રામજનો અને આસપાસ ના ગ્રામજનોએ હાજર રહી સમગ્ર કાર્યક્રમ સરસ રાતે નિહાળ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!