જામખંભાળીયાના એડવોકેટની અસીલની તરફેણમાં સફળ જહેમત

જમીન મામલાના રેવન્યુ કોર્ટમાં કેસ ચાલતા તે વખતે એડવોકેટ ઉષાબા એચ.જાડેજાની અભ્યાસ પુર્ણ અને જમીન મહેસૂલ કાયદાને સુસંગત રીતે અસલના હકનુ પુન:અને કાયમસ્થાપન કરવાનુ પ્રેઝન્ટેશન પરીણામલક્ષી રહ્યુ
જમીન-મહેસૂલ કાયદાઓ ખરેખર દરીયા સમાન છે તેના વિવિધ આયામો જુદી જુદી સ્થિતિઓમા જુદુ જુદુ અર્થઘટન અને જે અપીલ છે તેની સાથે લગત કલમોના અર્થઘટન લગત ચુકાદાઓ વગેરેનો અભ્યાસ તેમજ કેસ સાથે તે દરેકની આંકવાર સ્પષ્ટ પ્રસ્તુતિ પરીણામ લાવે છે
એડવોકેટ ઉષાબાની આ જહેમતને માધ્યમો દ્વારા બિરદાવવાની જહેમત જામખંભાળીયાના સિનિયર જર્નાલીસ્ટ હિતેન્દ્રભાઇ આચાર્યએ કાયદાના પરીપ્રેક્ષ્યમા ઉઠાવી છે
આ કેસની બ્રીફ નીચેની JPG ઇમેજ મુજબ છે
_____________________________________
સમાચાર સ્રોત -હિતેન્દ્રભાઇ આચાર્ય–સિનિયર પત્રકાર
અપલોડ કરનાર – ભરત જી.ભોગાયતા (ગવર્મેન્ટ એક્રેડેટ જર્નાલીસ્ટ )
જામનગર & અમદાવાદ
B.Sc.,LL.B.,DNY(GAU), Journalism (hindi)
mo. 8758659878
email: bhogayatabharar@gmail.com






